ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

દરિયા કિનારે બોલ્ડ અંદાજમાં જોવાં મળી અનુષ્કા શર્મા, બિકીની લૂક વાયરલ

બોલિવુડ અભિનેત્રી જ અનુષ્કા શર્માએ હાલમાં પોતાની બોલ્ડ તસવીરો શેર કરી છે. ગ્લેમરસ અવતારમાં અનુષ્કાએ ફેન્સના શ્વાસ રાકી લીધાં છે. આ ફોટાંમાં અનુષ્કા ઓરેન્જ કલરની બિકીની પહેરેલી જોવાં મળી  રહી છે. અનુષ્કા શર્મા બોલિવૂડની એ અભિનેત્રીઓમાંની એક છે જે ભલે લાંબા સમયથી ફિલ્મોમાં જોવા ન મળે પરંતુ તેમ છતાં ચર્ચામાં રહે છે. જો કે અનુષ્કા લાંબા સમય બાદ પેરેન્ટીંગ લીવ પછી ફિલ્મોમાં કમબેક à
09:56 AM Jun 12, 2022 IST | Vipul Pandya
બોલિવુડ અભિનેત્રી જ અનુષ્કા શર્માએ હાલમાં પોતાની બોલ્ડ તસવીરો શેર કરી છે. ગ્લેમરસ અવતારમાં અનુષ્કાએ ફેન્સના શ્વાસ રાકી લીધાં છે. આ ફોટાંમાં અનુષ્કા ઓરેન્જ કલરની બિકીની પહેરેલી જોવાં મળી  રહી છે. અનુષ્કા શર્મા બોલિવૂડની એ અભિનેત્રીઓમાંની એક છે જે ભલે લાંબા સમયથી ફિલ્મોમાં જોવા ન મળે પરંતુ તેમ છતાં ચર્ચામાં રહે છે. જો કે અનુષ્કા લાંબા સમય બાદ પેરેન્ટીંગ લીવ પછી ફિલ્મોમાં કમબેક à
બોલિવુડ અભિનેત્રી જ અનુષ્કા શર્માએ હાલમાં પોતાની બોલ્ડ તસવીરો શેર કરી છે. ગ્લેમરસ અવતારમાં અનુષ્કાએ ફેન્સના શ્વાસ રાકી લીધાં છે. આ ફોટાંમાં અનુષ્કા ઓરેન્જ કલરની બિકીની પહેરેલી જોવાં મળી  રહી છે. અનુષ્કા શર્મા બોલિવૂડની એ અભિનેત્રીઓમાંની એક છે જે ભલે લાંબા સમયથી ફિલ્મોમાં જોવા ન મળે પરંતુ તેમ છતાં ચર્ચામાં રહે છે. જો કે અનુષ્કા લાંબા સમય બાદ પેરેન્ટીંગ લીવ પછી ફિલ્મોમાં કમબેક કરવા માટે તૈયાર છે, પરંતુ આ દરમિયાન તે સોશિયલ મીડિયા પર ફેન્સ સાથે સતત જોડાયેલી રહે છે. તેની તસવીરો આવતાની સાથે જ ઝડપથી વાયરલ થઈ જાય છે. ફરી એકવાર અનુષ્કાએ પોતાની તસવીરોથી ધમાલ મચાવી છે. બોલ્ડ અને ગ્લેમરસ અવતારમાં અનુષ્કાનો લૂક લોકોને ગમી રહ્યો છે.
અનુષ્કાનો બોલ્ડ અવતાર
હાલમાં જ અનુષ્કાએ તેની બિકીની પહેરેલી તસવીરો ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે. આ તસવીરોમાં અનુષ્કાએ ઓરેન્જ કલરનો સ્વિમસૂટ પહેર્યો હતો જેમાં તે ખૂબ જ બોલ્ડ લાગી રહી છે. તમને જણાવી દઈએ કે, આ દિવસોમાં અનુષ્કા પતિ વિરાટ કોહલી અને પુત્રી વામિકા સાથે વેકેશન માણી રહી છે અને ત્યાંથી તેણે પોતાનો સિઝલિંગ લુક શેર કર્યો છે. તસવીરોની સાથે અનુષ્કાનું કેપ્શન પણ બધાનું ધ્યાન ખેંચી રહ્યું છે. તેણે લખ્યું, 'આ તમારો પોતાનો ફોટો લેવાનું પરિણામ છે'. 
ચાહકોની પ્રતિક્રિયા
અનુષ્કાની આ તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે અને ચાહકો પણ પ્રેમ વરસાવી રહ્યા છે. ફેન્સ અનુષ્કાના વખાણમાં ઘણી કમેન્ટ કરી રહ્યા છે. એક યુઝરે લખ્યું, હોટનેસના મામલે તમારાથી આગળ કોઈ નથી. અન્ય એક યુઝરે લખ્યું, તમે હંમેશા તમારા દેખાવથી આશ્ચર્યચકિત કરો છો અને અમે તમારા મોટા પ્રશંસક છીએ. તે જ સમયે, ઘણા ફેન્સ અનુષ્કાની તસવીરો પર ફાયર અને હાર્ટ ઇમોજી પોસ્ટ કર્યા છે.
ઉલ્લેખનીય છે કે, અનુષ્કા છેલ્લે 2018માં આવેલી ફિલ્મ ઝીરોમાં શાહરૂખ ખાન અને કેટરિના કૈફ સાથે જોવા મળી હતી. હવે તે ટૂંક સમયમાં ક્રિકેટર ઝુલન ગોસ્વામીની બાયોપિક ચકડા એક્સપ્રેસથી કમબેક કરવા માટે તૈયાર છે. આ પહેલાં આ ફિલ્મ માટે અનુષ્કા તેના પતિ વિરાટ પાસેથી ટ્રેનિંગ લેતી જોવા મળી હતી.
Tags :
anushkasharmaAnushkaSharmaFilmBollywoodNewsEntertainmentNewsGujaratFirst
Next Article