Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Navsari માં BJP ના વિજેતા ઉમેદવારોનો Union Minister C.R.Patil ની ઉપસ્થિતિમાં અભિવાદન સમારોહ

લોકો વચ્ચે જઈ કામ કરવા સી.આર.પાટીલે નવા ઉમેદવારોને શીખ આપી હતી. સાથે જ કાર્યકર્તાઓનો અનાદર ન કરવા વિજેતા ઉમેદવારોને સૂચના આપી હતી.
Advertisement

નવસારીમાં ભાજપના વિજેતા ઉમેદવારોનો અભિવાદન સમારોહ આજે યોજાયો હતો. આ કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલની ઉપસ્થિતિમાં બાઈક રેલી યોજાઈ હતી. લોકો વચ્ચે જઈ કામ કરવા સી.આર.પાટીલે નવા ઉમેદવારોને શીખ આપી હતી. સાથે જ કાર્યકર્તાઓનો અનાદર ન કરવા વિજેતા ઉમેદવારોને સૂચના આપી હતી. સી.આર.પાટીલે હારેલા ઉમેદવારોની જવાબદારી સ્વીકારી હતી અને પક્ષ વિરુદ્ધ કામ કરનારા બાગીઓને સી.આર.પાટીલે ચેતવણી આપી હતી. સી.આર. પાટીલે ધારાસભ્ય અનંત પટેલ પર આકરા પ્રહારો પણ કર્યા હતા...... જુઓ અહેવાલ.....

Advertisement
Tags :
Advertisement

.

×