Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Aravalli માં સરકારી બાળભોગ ચોરી મામલે કાર્યવાહી, જુઓ Video

Aravalli માં સરકારી બાળભોગ ચોરી મામલે કાર્યવાહી બે દિવસ બાદ મોડાસા રૂરલ પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે. મહીસાગરના ખાનપુર ગોડાઉનમાંથી બાળભોગનો જથ્થો ઝડપાયો હતો 3050 કિલોની 305 શંકાસ્પદ થેલીઓ ઝડપાઈ તે મામલે કાર્યવાહી કરવામાં આવી છે.
Advertisement

Aravalli માં સરકારી બાળભોગ ચોરી મામલે કાર્યવાહી બે દિવસ બાદ મોડાસા રૂરલ પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે. મહીસાગરના ખાનપુર ગોડાઉનમાંથી બાળભોગનો જથ્થો ઝડપાયો હતો. 3050 કિલોની 305 શંકાસ્પદ થેલીઓ ઝડપાઈ તે મામલે કાર્યવાહી કરવામાં આવી છે. સરકારી જથ્થો સગેવગે કરવા બદલ 4 સામે ફરિયાદ પીકઅપ ચાલક અને માલિક સમેત ગોડાઉન મેનેજર પર કેસ બાલશક્તિ અને સગર્ભા મહિલાઓના આહારનું કૌભાંડ ગુજરાત સરકારના પોષણ આહારની ગેરકાયદે હેરાફેરીનું રેકેટ વિનામૂલ્યે મળતો આહાર ત્રણ ગણા ભાવે વેચવાની હિલચાલ કરાતી હતી. હિંમતનગરના કેટલાક ઈસમો દ્વારા આ રેકેટ ચાલતું હોવાની શંકા સરકારી જથ્થો મહીસાગરના ખાનપુરથી ગેરકાયદે રીતે ભરાતો હતો કૌભાંડમાં પોલીસ દ્વારા ઊંડી તપાસ કરવામાં આવશે ગરીબ બાળકોના હકનો આહાર લૂંટનારા પર થશે કડક કાર્યવાહી.

Tags :
Advertisement

.

×