Aravalli : નવા વર્ષ નિમિત્તે ભગવાન શામળાજીને નવા વસ્ત્રોનો શણગાર
અરવલ્લી જિલ્લામાં આવેલા રાજ્યના જાણીતા યાત્રાધામ શામળાજી ખાતે કાળીયા ઠાકોર મંદિરમાં આજે નવા વર્ષના પ્રારંભે બેસતા વર્ષે નવા વસ્ત્રોનો શણગાર કરાયો હતો. બેસતા વર્ષે ભગવાન શામળીયાના દર્શન કરવા માટે હજારો ભક્તો શામળાજી મંદિર ખાતે ઉમટી પડ્યા હતા. ...
05:06 PM Nov 14, 2023 IST
|
Vipul Pandya
અરવલ્લી જિલ્લામાં આવેલા રાજ્યના જાણીતા યાત્રાધામ શામળાજી ખાતે કાળીયા ઠાકોર મંદિરમાં આજે નવા વર્ષના પ્રારંભે બેસતા વર્ષે નવા વસ્ત્રોનો શણગાર કરાયો હતો. બેસતા વર્ષે ભગવાન શામળીયાના દર્શન કરવા માટે હજારો ભક્તો શામળાજી મંદિર ખાતે ઉમટી પડ્યા હતા.
Next Article