Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Aravalli Newborn baby Murder Case : સમાજના ડરથી માતાએ જ કરી નવજાતની હત્યા?

અરવલ્લી (Aravalli) જિલ્લાના મોડાસા (Modasa) વિસ્તારમાં કાળજુ કંપાવી દે તેવી ઘટના સામે આવી છે, જેમાં સમાજમાં બદનામી (Social Stigma) ના ડરથી એક નવજાત બાળક (Newborn Baby) નો જીવ લઈ લેવાયો હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે. મળી રહેલી માહિતી મુજબ, યુવતીની સગાઈ (Engagement) દરમિયાન તેના મંગેતર સાથે શરીર સંબંધ (Physical Relationship) બંધાતા તે ગર્ભવતી બની હતી.
Advertisement

Aravalli Newborn baby Murder Case : અરવલ્લી (Aravalli) જિલ્લાના મોડાસા (Modasa) વિસ્તારમાં કાળજુ કંપાવી દે તેવી ઘટના સામે આવી છે, જેમાં સમાજમાં બદનામી (Social Stigma) ના ડરથી એક નવજાત બાળક (Newborn Baby) નો જીવ લઈ લેવાયો હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે. મળી રહેલી માહિતી મુજબ, યુવતીની સગાઈ (Engagement) દરમિયાન તેના મંગેતર સાથે શરીર સંબંધ (Physical Relationship) બંધાતા તે ગર્ભવતી બની હતી. ગર્ભ રહેતા પરિવાર પર સમાજમાં બદનામી થવાની ભીતિ ઉભી થઈ હતી. ત્યારબાદ યુવતીની માતાએ દીકરીની ઘરે જ પ્રસુતિ (Delivery) કરાવી હતી. બાળકના જન્મ બાદ પરિવારજનોએ નવજાતને કૂવામાં ફેંકી દીધી હોવાનો આરોપ છે. સમગ્ર મામલે Modasa Police એ ગંભીર તપાસ હાથ ધરી હતી અને આખરે હત્યાનો ભેદ ઉકેલી લીધો હતો. પોલીસે નવજાતના માતા-પિતા તેમજ બાળકની નાનીની ધરપકડ (Arrest) કરી વધુ તપાસ શરૂ કરી છે. આ ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચાવી દીધી છે.

Tags :
Advertisement

.

×