Aravalli : Rahul Gandhi નો હુંકાર! કહ્યું- ગુજરાત રહેશે બદલાવનો આધાર...
રાહુલ ગાંધીએ કહ્યું કે, ગુજરાતનાં રસ્તે જ દેશમાં સત્તા પર ફરી કોંગ્રેસ આવશે. કોંગ્રેસનાં નવસર્જન માટે ગુજરાતનું મહત્ત્વનું યોગદાન રહ્યું છે.
10:20 PM Apr 16, 2025 IST
|
Vipul Sen
અરવલ્લીના મોડાસામાં રાહુલ ગાંધીનો હુંકાર જોવા મળ્યો છે. રાહુલ ગાંધીએ કહ્યું કે, ગુજરાતનાં રસ્તે જ દેશમાં સત્તા પર ફરી કોંગ્રેસ આવશે. કોંગ્રેસનાં નવસર્જન માટે ગુજરાતનું મહત્ત્વનું યોગદાન રહ્યું છે. તેમણે કહ્યું કે, રેસના ઘોડા અને લગ્નના ઘોડાની ઓળખ કરવી જરૂરી છે. લગ્નમાં રેસનાં ઘોડા અને રેસમાં લગ્નનાં ઘોડા મોકલી દેતા હતા. હવે આવું નહીં થાય, લગ્ન ઘોડાઓની હવે જરૂર નથી... જુઓ અહેવાલ...
Next Article