Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Aravalli Rain: અરવલ્લી જિલ્લાના વાતાવરણમાં મોટો પલટો

Gujarat Unseasonal Rain: ગુજરાત (Gujarat) રાજ્યના વાતાવરણમાં આજે વહેલી સવારથી જ મોટો પલટો જોવા મળ્યો છે. ભર ઉનાળે અનેક જિલ્લાઓમાં કમોસમી વરસાદ (Unseasonal Rain) પડ્યો છે. ખાસ કરીને ઉત્તર ગુજરાત અને સરહદી વિસ્તારોમાં વરસાદી માહોલ જામતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે.
Advertisement
  • Aravalli જિલ્લાના વાતાવરણમાં મોટો પલટો
  • યાત્રાધામ શામળાજીમાં વહેલી સવારે વરસાદ
  • વરસાદ વરસતા વાતાવરણમાં પ્રસરી ઠંડક
  • જિલ્લામાં અનેક સ્થળે વાદળછાયું વાતાવરણ 

અરવલ્લી (Aravalli) જિલ્લાના વાતાવરણમાં પણ મોટો પલટો આવ્યો છે. પ્રસિદ્ધ યાત્રાધામ શામળાજી (Shamlaji) માં વહેલી સવારે વરસાદ પડતા સમગ્ર પંથકમાં ઠંડક પ્રસરી ગઈ છે. જિલ્લાના અનેક વિસ્તારોમાં વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું, જેને પગલે બપોરની આકરી ગરમી સામે લોકોને મોટી રાહત મળી છે. વધુ વિગતો જાણવા જુઓ વીડિયો..

Advertisement
Tags :
Advertisement

.

×