Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

અમદાવાદમાં રીક્ષા ભાડામાં મનસ્વી વધારો, મુસાફરોમાં રોષ

Ahmedabad : અમદાવાદમાં ઓટો રીક્ષા ભાડામાં અચાનક થયેલા વધારાને લઈને મુસાફરોમાં નારાજગી જોવા મળી રહી છે. રીક્ષા ચાલક એસોસિએશને સરકારની સત્તાવાર મંજૂરી વગર જ ભાડામાં વધારો કરવાનો નિર્ણય લીધો હોવાનું સામે આવ્યું છે.
Advertisement

Ahmedabad : અમદાવાદમાં ઓટો રીક્ષા ભાડામાં અચાનક થયેલા વધારાને લઈને મુસાફરોમાં નારાજગી જોવા મળી રહી છે. રીક્ષા ચાલક એસોસિએશને સરકારની સત્તાવાર મંજૂરી વગર જ ભાડામાં વધારો કરવાનો નિર્ણય લીધો હોવાનું સામે આવ્યું છે. નવા નિર્ણય મુજબ પ્રતિ કિલોમીટરે 5 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે, જ્યારે મિનિમમ ભાડું 20 રૂપિયાથી વધારીને 30 રૂપિયા કરવામાં આવ્યું છે. એસોસિએશનનું કહેવું છે કે છેલ્લા 10 દિવસ દરમિયાન ઇંધણના ભાવમાં સતત વધારો થતા આ નિર્ણય લેવાયો છે. જોકે, મુસાફરો અને વિવિધ સંગઠનો દ્વારા રજૂઆતો કરવામાં આવી હોવા છતાં એસોસિએશન પોતાનો નિર્ણય પાછો ખેંચવા તૈયાર નથી, જેના કારણે શહેરમાં આ મુદ્દે ચર્ચા ગરમાઈ છે.

Advertisement
Tags :
Advertisement

.

×