Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Kon Banshe Gujarat No Genius : Banaskantha ના ArjunSinh Darbar એ મારી બાજી

રાજ્યભરમાં ચર્ચા જગાવનાર અને જ્ઞાનના મહાસંગ્રામ સમાન ‘કોણ બનશે ગુજરાતનો જીનિયસ’ શોને સમગ્ર ગુજરાતમાંથી અભૂતપૂર્વ પ્રતિસાદ મળી રહ્યો છે.
Advertisement

રાજ્યભરમાં ચર્ચા જગાવનાર અને જ્ઞાનના મહાસંગ્રામ સમાન ‘કોણ બનશે ગુજરાતનો જીનિયસ’ શોને સમગ્ર ગુજરાતમાંથી અભૂતપૂર્વ પ્રતિસાદ મળી રહ્યો છે. આ સ્પર્ધામાં હજારો ઉત્સાહી ઉમેદવારોએ ભાગ લઈને પોતાની બૌદ્ધિક ક્ષમતા સાબિત કરવાનો પ્રયાસ કર્યો છે. આ મેગા શોમાં બનાસકાંઠાના ભાભરના અર્જુનસિંહ દરબારે પોતાની સફળતાનો ઝંડો લહેરાવી પ્રથમ રાઉન્ડ એટલે કે 'ડિજિટલ દંગલ' (Digital Battle) સફળતાપૂર્વક પાર કર્યો છે.....જુઓ અહેવાલ.....

Tags :
Advertisement

.

×