Operation Sindoor માં બહાદુરી બદલ સેનાના જવાનોનું થશે સન્માન
Independence Day: 79મા સ્વતંત્રતા દિવસની (Independence Day)પૂર્વસંધ્યાએ કેન્દ્ર સરકારે દેશના બહાદુર જવાનો માટે વીરતા પુરસ્કાર (GM)ની જાહેરાત કરી હતી. જેમાં ઓપરેશન સિંદૂરમાં સામેલ વાયુસેનાના 36 જવાનો અને BSFના 16 જવાનોને ‘બહાદુરી’ અને ‘અતુલ્ય સાહસ’ દર્શાવવા બદલ વીરતા પુરસ્કાર એનાયત કરાયા...
Advertisement
Independence Day: 79મા સ્વતંત્રતા દિવસની (Independence Day)પૂર્વસંધ્યાએ કેન્દ્ર સરકારે દેશના બહાદુર જવાનો માટે વીરતા પુરસ્કાર (GM)ની જાહેરાત કરી હતી. જેમાં ઓપરેશન સિંદૂરમાં સામેલ વાયુસેનાના 36 જવાનો અને BSFના 16 જવાનોને ‘બહાદુરી’ અને ‘અતુલ્ય સાહસ’ દર્શાવવા બદલ વીરતા પુરસ્કાર એનાયત કરાયા છે. જ્યારે વિંગ કમાન્ડર અભિમન્યુ સિંહને શૌર્ય ચક્રથી સન્માનિત કરાયા છે. ગ્રૂપ કૅપ્ટન આરએસ સિદ્ધૂ અને મનીષ અરોરા સહિત 9 સૈનિકોને વીર ચક્રથી સન્માનિત કરાયા છે
Advertisement


