PM Modi નું અમદાવાદ એરપોર્ટ પર આગમન, રાજભવન ખાતે રાત્રી રોકાણ
PM Modi: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજેથી ત્રણ દિવસ ગુજરાતના પ્રવાસે છે. અમદાવાદ એરપોર્ટ પર પીએમ મોદીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું છે. આ દરમિયાન અમદાવાદ એરપોર્ટ પર પોલીસને સ્ટેન્ડબાય રાખવામાં આવી છે. પીએમ મોદીના સ્વાગતની વાત કરવામાં આવે તો, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર...
Advertisement
PM Modi: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજેથી ત્રણ દિવસ ગુજરાતના પ્રવાસે છે. અમદાવાદ એરપોર્ટ પર પીએમ મોદીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું છે. આ દરમિયાન અમદાવાદ એરપોર્ટ પર પોલીસને સ્ટેન્ડબાય રાખવામાં આવી છે. પીએમ મોદીના સ્વાગતની વાત કરવામાં આવે તો, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને પ્રોટોકોલ મંત્રી જગદીશ પંચાલ અને અમદાવાદ કલેકટર દ્વારા પીએમ મોદીનું સ્વાગત કરવામાં આવ્યું છે.
Advertisement