ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

ASEAN 2023 : PM નરેન્દ્ર મોદી ઇન્ડોનેશિયામાં આસિયાન સમિટમાં લેશે ભાગ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી  આજે સાંજે આસિયાન દેશો સાથે સમિટમાં ભાગ લેવા ઈન્ડોનેશિયા જવા રવાના થશે. ઇન્ડોનેશિયાની રાજધાની જકાર્તામાં 7 સપ્ટેમ્બરે આસિયાન સમિટ યોજાશે. ઈન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ જોકો વિડોડોના આમંત્રણ પર વડાપ્રધાન મોદી જકાર્તા જઈ રહ્યા છે. PM મોદી 20મી આસિયાન-ઈન્ડિયા સમિટ...
04:55 PM Sep 06, 2023 IST | Vipul Pandya
વડાપ્રધાન નરેન્દ્ર મોદી  આજે સાંજે આસિયાન દેશો સાથે સમિટમાં ભાગ લેવા ઈન્ડોનેશિયા જવા રવાના થશે. ઇન્ડોનેશિયાની રાજધાની જકાર્તામાં 7 સપ્ટેમ્બરે આસિયાન સમિટ યોજાશે. ઈન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ જોકો વિડોડોના આમંત્રણ પર વડાપ્રધાન મોદી જકાર્તા જઈ રહ્યા છે. PM મોદી 20મી આસિયાન-ઈન્ડિયા સમિટ...
વડાપ્રધાન નરેન્દ્ર મોદી  આજે સાંજે આસિયાન દેશો સાથે સમિટમાં ભાગ લેવા ઈન્ડોનેશિયા જવા રવાના થશે. ઇન્ડોનેશિયાની રાજધાની જકાર્તામાં 7 સપ્ટેમ્બરે આસિયાન સમિટ યોજાશે. ઈન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ જોકો વિડોડોના આમંત્રણ પર વડાપ્રધાન મોદી જકાર્તા જઈ રહ્યા છે. PM મોદી 20મી આસિયાન-ઈન્ડિયા સમિટ અને 18મી ઈસ્ટ એશિયા સમિટમાં ભાગ લેવા બુધવારે રાત્રે જકાર્તા જવા રવાના થશે

Tags :
ASEAN 2023ASEAN SummitIndonesiapm narendra modi
Next Article