ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Pavagadh : પ્રથમ નોરતે શક્તિપીઠ પાવાગઢમાં ભક્તોનું ઘોડાપુર

Navratri Pavagadh: જગતજનની મહાકાળી માતાના ધામમાં ઉમટ્યા ભક્તો પ્રથમ નોરતે મંદિરને ફૂલથી સજાવવામાં આવ્યુ રાતથી જ દર્શનાર્થીઓ માતાના દર્શન માટે પહોંચ્યા Navratri Pavagadh: આસો નવરાત્રીનો આજથી શુભારંભ થયો છે. જેમાં શક્તિપીઠ પાવાગઢમાં ભક્તોનું ઘોડાપુર જોવા મળ્યું છે. જગતજનની મહાકાળી...
09:18 AM Sep 22, 2025 IST | SANJAY
Navratri Pavagadh: જગતજનની મહાકાળી માતાના ધામમાં ઉમટ્યા ભક્તો પ્રથમ નોરતે મંદિરને ફૂલથી સજાવવામાં આવ્યુ રાતથી જ દર્શનાર્થીઓ માતાના દર્શન માટે પહોંચ્યા Navratri Pavagadh: આસો નવરાત્રીનો આજથી શુભારંભ થયો છે. જેમાં શક્તિપીઠ પાવાગઢમાં ભક્તોનું ઘોડાપુર જોવા મળ્યું છે. જગતજનની મહાકાળી...

Navratri Pavagadh: આસો નવરાત્રીનો આજથી શુભારંભ થયો છે. જેમાં શક્તિપીઠ પાવાગઢમાં ભક્તોનું ઘોડાપુર જોવા મળ્યું છે. જગતજનની મહાકાળી માતાના ધામમાં ભક્તો ઉમટ્યા છે. પ્રથમ નોરતે મંદિરને ફૂલથી સજાવવામાં આવ્યુ છે. રાતથી જ દર્શનાર્થીઓ માતાના દર્શન માટે આવી પહોંચ્યા હતા. તેમજ નિજ મંદિરના દ્વાર ખુલતા જ સમગ્ર પરિસર જય ઘોષના નાદથી ગુંજ્યુ છે.

Next Article