Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Assam Assembly Elections : મેદાનમાં ઉતરેલા 722 ઉમેદવારોમાં કરોડપતિ અને ગુનાહિત ભૂતકાળ ધરાવતા નેતાઓનો દબદબો

Assam Assembly Elections : આસામમાં આગામી ચૂંટણીનો જંગ ખરાખરીનો જામ્યો છે, જેમાં કુલ 126 બેઠકો (Seats) પર 722 ઉમેદવારો (Candidates) પોતાનું નસીબ અજમાવી રહ્યા છે. આ વખતે ચૂંટણી મેદાનમાં મહિલા શક્તિનું પ્રતિનિધિત્વ કરતા 60 મહિલા ઉમેદવારો પણ સામેલ છે.
Advertisement

Assam Assembly Elections : આસામમાં આગામી ચૂંટણીનો જંગ ખરાખરીનો જામ્યો છે, જેમાં કુલ 126 બેઠકો (Seats) પર 722 ઉમેદવારો (Candidates) પોતાનું નસીબ અજમાવી રહ્યા છે. આ વખતે ચૂંટણી મેદાનમાં મહિલા શક્તિનું પ્રતિનિધિત્વ કરતા 60 મહિલા ઉમેદવારો પણ સામેલ છે. જોકે, ઉમેદવારોના પૃથ્થકરણમાં ચોંકાવનારી વિગતો સામે આવી છે, જેમાં કુલ ઉમેદવારો પૈકી 102 વ્યક્તિઓ સામે ફોજદારી કેસ (Criminal Cases) નોંધાયેલા છે અને તેમાંથી 83 ઉમેદવારો તો ગંભીર ગુનાઓનો (Serious Offences) સામનો કરી રહ્યા છે. રાજકીય પક્ષોએ આર્થિક રીતે સધ્ધર નેતાઓ પર પણ મોટો દાવ ખેલ્યો હોય તેમ જણાય છે, કારણ કે આ ચૂંટણીમાં 285 કરોડપતિ (Millionaires/Crorepatis) ઉમેદવારો મેદાને છે. આમ, આસામનો આ ચૂંટણી જંગ ધનબળ, બાહુબળ અને રાજકીય સમીકરણો વચ્ચે રસપ્રદ બની રહ્યો છે.

Tags :
Advertisement

.

×