જ્યોતિષાચાર્ય Jayprakash Madhak ની આગાહી, Iran-Israel War પર સૌથી મોટી ભવિષ્યવાણી!
ઇઝરાયલ અને ઇરાન વચ્ચે હાલ તણાવની સ્થિતિ સર્જાઈ છે. બંને દેશ એક બીજા પર મિસાઇલ અને ડ્રોન હુમલો કરી રહ્યા છે...
Advertisement
ઇઝરાયલ અને ઇરાન વચ્ચે હાલ તણાવની સ્થિતિ સર્જાઈ છે. બંને દેશ એક બીજા પર મિસાઇલ અને ડ્રોન હુમલો કરી રહ્યા છે, જેમાં બંને દેશની મિલકતો અને જનજીવનને ભારે નુકસાન થઈ રહ્યું છે. દરમયાન, Iran-Israel War પર જ્યોતિષાચાર્ય Jayprakash Madhak એ આગાહી સાથે સૌથી મોટી ભવિષ્યવાણી કરી છે...જુઓ અહેવાલ
Advertisement