ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

કાર્તિક આર્યનની એન્ટ્રી પર લોકોએ થિયેટરમાં સીટીઓ વગાડી, કહ્યું - પૈસા વસૂલ ફિલ્મ

કંગના રનોટની ધાકડ અને કાર્તિક આર્યન અને કિયારા અડવાણીની ફિલ્મ ભુલ ભુલૈયા 2 આજે  સિનેમાઘરોમાં રિલિઝ થઇ છ. તેમાં કાર્તિકની ફિલ્મ બાઝી મારતી જોવાં મળી રહી છે. આ જે ફર્સ્ટ ડે  જે લોકોએ ફિલ્મ જોઈ છે તેઓ તેના ખૂબ વખાણ કરી રહ્યા છે. છેલ્લાં કેટલાક મહિનાઓથી બોલિવૂડ ફિલ્મોની બોક્સ ઓફિસ પર ખાસ કંઇ કમાલ બતાવી શકી નથી. અક્ષય કુમારથી લઈને અજય દેવગન સુધીના હીરોની ફિલ્મો પણ અહીં ફ્લોપ સાબિત થઇ છà«
09:45 AM May 20, 2022 IST | Vipul Pandya
કંગના રનોટની ધાકડ અને કાર્તિક આર્યન અને કિયારા અડવાણીની ફિલ્મ ભુલ ભુલૈયા 2 આજે  સિનેમાઘરોમાં રિલિઝ થઇ છ. તેમાં કાર્તિકની ફિલ્મ બાઝી મારતી જોવાં મળી રહી છે. આ જે ફર્સ્ટ ડે  જે લોકોએ ફિલ્મ જોઈ છે તેઓ તેના ખૂબ વખાણ કરી રહ્યા છે. છેલ્લાં કેટલાક મહિનાઓથી બોલિવૂડ ફિલ્મોની બોક્સ ઓફિસ પર ખાસ કંઇ કમાલ બતાવી શકી નથી. અક્ષય કુમારથી લઈને અજય દેવગન સુધીના હીરોની ફિલ્મો પણ અહીં ફ્લોપ સાબિત થઇ છà«
કંગના રનોટની ધાકડ અને કાર્તિક આર્યન અને કિયારા અડવાણીની ફિલ્મ ભુલ ભુલૈયા 2 આજે  સિનેમાઘરોમાં રિલિઝ થઇ છ. તેમાં કાર્તિકની ફિલ્મ બાઝી મારતી જોવાં મળી રહી છે. આ જે ફર્સ્ટ ડે  જે લોકોએ ફિલ્મ જોઈ છે તેઓ તેના ખૂબ વખાણ કરી રહ્યા છે. 
છેલ્લાં કેટલાક મહિનાઓથી બોલિવૂડ ફિલ્મોની બોક્સ ઓફિસ પર ખાસ કંઇ કમાલ બતાવી શકી નથી. અક્ષય કુમારથી લઈને અજય દેવગન સુધીના હીરોની ફિલ્મો પણ અહીં ફ્લોપ સાબિત થઇ છે. ઘણાં લોકો એવું પણ કહેતા જોવા મળ્યાં કે હવે બોલિવૂડનો અંત નજીક છે. તે જ સમયે, કાર્તિક આર્યનની ફિલ્મ ભૂલ ભૂલૈયા 2 લોકો માટે આશાનું કિરણ લઈને આવી હતી.
ફિલ્મનું ટ્રેલર રિલીઝ થતાં જ લોકોનો જબરદસ્ત પ્રતિસાદ મળ્યો હતો અને ત્યારથી અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે આ ફિલ્મ ઘણો સારો બિઝનેસ કરશે. ડિરેક્ટર અનીસ બઝમીની ફિલ્મ ભૂલ ભૂલૈયા 2 આજે સિનેમાઘરોમાં આવી ગઈ છે. ફિલ્મનો ફર્સ્ટ ડે ફર્સ્ટ શો જોવા આવેલા દર્શકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. 
ટ્વિટર પર કાર્તિકના લોકોએ વખાણ કર્યા
કાર્તિક આર્યનની આ ફિલ્મ જોઈ રહેલા લોકો સતત ટ્વિટર પર પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે. ભૂલ ભુલૈયા 2ને લોકો પૈસાની વસૂલ ફિલ્મ કહી રહ્યા છે. ફિલ્મમાં કાર્તિક આર્યનની એન્ટ્રી સીન જોયા બાદ લોકોની પ્રતિક્રિયા આવી રહી છે. સોશિયલ મીડિયા પર થિયેટરનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં કાર્તિકની એન્ટ્રી વખતે દર્શકો ખૂબ જ સીટીઓ વગાડી રહ્યા છે.
Tags :
bhulbhulaiya2FilmRiviewGujaratFirstKartikAryankiyaraadvaniriview
Next Article