Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Ahmedabad માં જ્વેલર્સકર્મીઓને લૂંટવાનો પ્રયાસ, જ્વેલર્સનાં પૂર્વ કર્મચારી જ નીકળ્યા માસ્ટર માઈન્ડ!

આ મામલે પોલીસે કાર્યવાહી કરી લૂંટનો પ્રયાસ કરનાર 7 આરોપીઓ સકંજામાં લીધા છે.
Advertisement

અમદાવાદમાં લૂંટની એક હચમચાવે એવી ઘટના બની છે. જ્વેલર્સકર્મીઓની આંખમાં મરચાની ભૂકી નાંખી લૂંટવાનો પ્રયાસ કરાયો હતો. જો કે, આ મામલે પોલીસે કાર્યવાહી કરી લૂંટનો પ્રયાસ કરનાર 7 આરોપીઓ સકંજામાં લીધા છે. જ્વેલર્સનાં પૂર્વ કર્મચારી જ માસ્ટર માઈન્ડ નીકળ્યા. આરોપી મિતુલ અને પવન જ્વેલર્સના પૂર્વ કર્મચારી હતા....જુઓ અહેવાલ...

Advertisement

Advertisement
Tags :
Advertisement

.

×