Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Ayodhya : રામ મંદિર ટ્રસ્ટ બેઠકમાં મહત્વનો નિર્ણય, ત્રણ નવા ટ્રસ્ટીઓનો ટ્રસ્ટમાં કરાયો સમાવેશ

માહિતી અનુસાર, મદન મોહન પાંડે, મહેશ ભાગચંદ્રકા અને નિર્મલા યાદવનો સમાવેશ કરાયો છે. અગાઉના ટ્રસ્ટીઓના રાજીનામા બાદથી પદ ખાલી પડ્યા હતા.
Advertisement

અયોધ્યા રામ મંદિર ટ્રસ્ટ બેઠકમાં મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. ત્રણ નવા ટ્રસ્ટીઓનો ટ્રસ્ટમાં સમાવેશ કરાયો છે. માહિતી અનુસાર, મદન મોહન પાંડે, મહેશ ભાગચંદ્રકા અને નિર્મલા યાદવનો સમાવેશ કરાયો છે. અગાઉના ટ્રસ્ટીઓના રાજીનામા બાદથી પદ ખાલી પડ્યા હતા. જ્યારે નિવૃત એર માર્સલ જિતેન્દ્ર મિશ્ર રામ મંદિર ટ્રસ્ટના CEO બન્યા છે. આમ, જિતેન્દ્ર મિશ્ર રામ મંદિર ટ્રસ્ટના પ્રથમ CEO બન્યા છે. તેમણે ઓપરેશન સિંદૂરમાં મહત્ત્વપૂર્ણ ફરજ બજાવી હતી. જિતેન્દ્ર મિશ્ર વેસ્ટર્ન એર કમાન્ડમાં હતા. 30 એપ્રિલ 2026 ના રોજ એરફોર્સમાંથી તેઓ નિવૃત થયા હતા. જિતેન્દ્ર મિશ્રે એરફોર્સમાં 30 વર્ષ સેવા આપી છે. જિતેન્દ્ર મિશ્ર 30 હજાર કલાક ઉડાનનો અનુભવ ધરાવે છે.........જુઓ અહેવાલ.....

Tags :
Advertisement

.

×