Ayurveda Water Rules: ભૂલથી પણ ઊભા-ઊભા ન પીવો પાણી, આયુર્વેદના આ નિયમો જાણો નહિતર થશે નુકસાન
પાણી પીવાની વાત આવે એટલે એક સલાહ સૌથી સામાન્ય સાંભળવા મળે અને તે છે દરેક વ્યક્તિએ ઓછામાં ઓછું બેથી ત્રણ લિટર પાણી પીવું જોઈએ. પરંતુ શું ખરેખર આ વાત સાચી છે ?
Advertisement
પાણી પીવાની વાત આવે એટલે એક સલાહ સૌથી સામાન્ય સાંભળવા મળે અને તે છે દરેક વ્યક્તિએ ઓછામાં ઓછું બેથી ત્રણ લિટર પાણી પીવું જોઈએ. પરંતુ શું ખરેખર આ વાત સાચી છે ? દરેક વ્યક્તિએ બે થી ત્રણ લિટર પાણી પીવું જરૂરી છે ? અને આ સિવાયના પણ પાણી સંબંધિત પ્રશ્નો મનમાં હોય તો તેમનું સમાધાન આજે તમને જણાવીએ. સૌથી પહેલી વાત એ છે કે પાણી પોતાના અંદાજ અનુસાર પીવાનું હોતું નથી. પાણી શરીરના વજન અને શરીરને જરૂરિયાત અનુસાર પીવાનું હોય છે. શરીરનું વજન અને પાણી પીવાની માત્રાની ગણતરી કેવી રીતે કરવાની હોય ચાલો તમને વિસ્તારપૂર્વક જણાવીએ આજના જાણવા જેવુમાં........જુઓ સમગ્ર અહેવાલ......

