Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Dhirendra Shastri Controversy: સવાલ ઉઠાવનાર પુરુષોત્તમ પીપળીયાને મળી ધમકી

Dhirendra Shastri Controversy: રાજકોટ (Rajkot) માં આગામી 5, 6 અને7 જૂનના રોજ યોજાનારા બાબા બાગેશ્વરના દિવ્ય દરબાર પૂર્વે વાતાવરણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે, જેમાં ધીરેન્દ્ર શાસ્ત્રીના કાર્યક્રમ સામે સવાલ ઉઠાવનાર પુરુષોત્તમ પીપળીયાને ધમકી મળવાની ઘટના સામે આવી છે.
Advertisement

Dhirendra Shastri Controversy: રાજકોટ (Rajkot)  માં આગામી 5, 6 અને 7 જૂનના રોજ યોજાનારા બાબા બાગેશ્વરના દિવ્ય દરબાર પૂર્વે વાતાવરણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે, જેમાં ધીરેન્દ્ર શાસ્ત્રીના કાર્યક્રમ સામે સવાલ ઉઠાવનાર પુરુષોત્તમ પીપળીયાને ધમકી મળવાની ઘટના સામે આવી છે. આ ધમકીનો જવાબ આપતા પુરુષોત્તમ પીપળીયાએ સોશિયલ મીડિયા પર સ્પષ્ટ કર્યું છે કે, ભલે તેઓ શારીરિક રીતે અશક્ત હોય પરંતુ માનસિક રીતે પૂર્ણપણે સશક્ત છે. વધુમાં તેમણે મક્કમતા દર્શાવતા જણાવ્યું છે કે, ધર્મના નામે ચાલતા ધતિંગોનો વિરોધ કરવાથી તેમને કોઈ રોકી શકશે નહીં. વધુ વિગતો જાણવા જુઓ વીડિયો..

Advertisement
Tags :
Advertisement

.

×