Surat : બાબા ચંચલ નાથ ગુજરાતની મુલાકાતે, શાંતિ અને ગૌરક્ષાની અપીલ
હરિયાણાના બાબા ચંચલનાથ ગુજરાતના પ્રવાસે છે. બાબા ચંચલનાથ વિવિધ જિલ્લાઓમાં પ્રવાસ કરશે.
Advertisement
હરિયાણાના બાબા ચંચલનાથ આજે ગુજરાતના પ્રવાસે છે. ચંચલનાથ રાજ્યના વિવિધ જિલ્લાઓમાં પ્રવાસ કરશે. આજે દક્ષિણ ગુજરાતના સુરત જિલ્લામાં તેઓની પધરામણી કરી છે. સુરત જિલ્લાના બારડોલી ખાતે બાબા ચંચલનાથ પધાર્યા છે. બારડોલી ખાતે કિન્નર સમાજના પ્રમુખ પુનમકુવરના નિવાસ સ્થાને રોકાશે. સનાતન ધર્મ અને વિશ્વમાં સદાય શાંતિ રહે એવી કામના કરી છે. ગૌ માતાની રક્ષા કરવા પણ હાંકલ, દરેક ઘરમાં એક ગૌ માતા રાખવા આહવાન કર્યું હતું.
Advertisement
Advertisement