Baby Birthmark: બાળકના શરીર પરનું બર્થમાર્ક સામાન્ય નિશાન છે કે કોઈ ગંભીર બીમારીનો સંકેત?
પરંતુ શું તમે જાણો છો કે આ સામાન્ય જન્મચિહ્ન નહીં, પરંતુ 'સ્ટ્રોબેરી બર્થમાર્ક' તરીકે ઓળખાતો હેમેન્જિયોમા પણ હોઈ શકે છે? આખરે આ હેમેન્જિયોમા શું છે?
Advertisement
નવજાત શિશુના બર્થમાર્કને ભૂલથી પણ અવગણશો નહીં! નવજાત બાળકની સ્કિન પર જન્મ પછી લાલ, જાંબલી કે ભૂરા રંગનો ઉપસેલો ડાઘ દેખાય તો ઘણા માતા-પિતા ગભરાઈ જાય છે. પરંતુ શું તમે જાણો છો કે આ સામાન્ય જન્મચિહ્ન નહીં, પરંતુ 'સ્ટ્રોબેરી બર્થમાર્ક' તરીકે ઓળખાતો હેમેન્જિયોમા પણ હોઈ શકે છે? આખરે આ હેમેન્જિયોમા શું છે? તે કેટલો ગંભીર હોઈ શકે? ક્યારે ડૉક્ટરને બતાવવું જોઈએ? અને તેની સારવાર શું છે? નમસ્કાર આજના જાણવા જેવું સાથે હું છું હેત્વી અને આજે આપણે આ વિશય પર થોડું વિસ્તારથી સમજીશું

