Bagdana Case: બગદાણા પ્રકરણમાં SITની મોટી કાર્યવાહી, શું હવે Jayraj Ahir નો વારો?
બગદાણા નવનીત બાલધીયા કેસમાં વધુ એક આરોપી ઝડપાયો છે. આરોપીનો ભાવનગર સિવિલ હોસ્પિટલ ખાતે આજે મેડિકલ ટેસ્ટ કરાવ્યો હતો.
Advertisement
બગદાણા નવનીત બાલધીયા કેસમાં વધુ એક આરોપી ઝડપાયો છે. આરોપીનો ભાવનગર સિવિલ હોસ્પિટલ ખાતે આજે મેડિકલ ટેસ્ટ કરાવ્યો હતો. તળાજા પંથકમાંથી આરોપી દિનેશ સોલંકીની SIT એ ધરપકડ કરી હતી. કેસમાં તપાસ દરમિયાન દિનેશ સોલંકીનું નામ ખુલતા તેની ધરપકડ કરવામાં આવી હતી. દિનેશ સોલંકીની પૂછપરછમાં વધુ કેટલાક નામ અને ચોંકાવનારા ખુલાસા થવાની વકી છે. નવનીત બાલધીયા કેસમાં અગાઉ 10 આરોપી પકડાઈ ચુક્યા છે.... જુઓ અહેવાલ....
Advertisement


