Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Surat ના Jitendrasinh Rathod અનોખા દેશભક્ત, પ્રધાનમંત્રીએ મન કી બાતમાં બિરદાવ્યા હતા

સુરતનાં જિતેન્દ્રસિંહ રાઠોડ એક અનોખા દેશ ભક્ત છે. આ અનોખા દેશભક્તને પ્રધાનમંત્રીએ દિલ્હી બોલાવ્યા છે. જિતેન્દ્રસિંહ રાઠોડ સિક્યુરિટી ગાર્ડ તરીકે કામ કરે છે.
Advertisement

સુરતનાં જિતેન્દ્રસિંહ રાઠોડ એક અનોખા દેશ ભક્ત છે. આ અનોખા દેશભક્તને પ્રધાનમંત્રીએ દિલ્હી બોલાવ્યા છે. જિતેન્દ્રસિંહ રાઠોડ સિક્યુરિટી ગાર્ડ તરીકે કામ કરે છે. તેમણે બે લાખથી વધુ શહીદ જવાનોની માહિતી એકત્ર કરી છે. જવાનોના ફોટા અને પરિવાર સાથેની માહિતી પણ એકત્ર કરી છે. પ્રધાનમંત્રીએ મન કી બાતમાં પણ બિરદાવ્યા હતા.... જુઓ અહેવાલ...

Advertisement
Tags :
Advertisement

.

×