Bagdana Case Big News: Jayraj Ahir જેલ હવાલે! Mahua કોર્ટે જામીન અરજી નામંજૂર કરી
બહુચર્ચિત બગદાણા નવનીતભાઈ બાલધિયા કેસમાં મોટા સમાચાર આવ્યા છે. જયરાજ આહીરની ગઈકાલે SIT એ ધરપકડ કરી હતી
Advertisement
Bhavnagar : બહુચર્ચિત બગદાણા નવનીતભાઈ બાલધિયા કેસમાં મોટા સમાચાર આવ્યા છે. જયરાજ આહીરની ગઈકાલે SIT એ ધરપકડ કરી હતી. ત્યારે, આજે મહુવા કોર્ટમાં રજૂ કરાયા હતા. કોર્ટે જયરાજ આહિરની જામીન અરજી નામંજૂર કરી છે. સરકારી વકીલ સહિત તમામ દલીલો સાંભળ્યા બાદ કોર્ટે જયરાજ આહીરની જામીન અરજી ફગાવી છે. પોલીસે રિમાન્ડ ન માંગતા જયરાજ આહીર જેલ હવાલે કરાયા છે. ગઈકાલે SIT એ જયરાજ આહીરને પૂછપરછ માટે બોલાવ્યા હતા, જેમાં જયરાજ આહીરની સંડોવણીનાં પૂરાવા મળતા ધરપકડ કરવામાં આવી હતી.... જુઓ અહેવાલ....
Advertisement


