Bagdana Case : "મારવુ અને માર ખાવો બંને મર્દાનગીનું કામ છે"- Hirabhai Solanki
બગદાણાના સેવકને માર મુદ્દે હીરાભાઈ સોલંકીનું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું કે, એક માર ખાય છે, 8 મારે છે. છતાંય ભડના દીકરાએ માફી નહોતી માગી.
Advertisement
બગદાણાના સેવકને માર મુદ્દે હીરાભાઈ સોલંકીનું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું કે, એક માર ખાય છે, 8 મારે છે. છતાંય ભડના દીકરાએ માફી નહોતી માગી. હીરા સોલંકીએ આગળ કહ્યું કે, મારવુ અને માર ખાવો બંને મર્દાનગીનું કામ છે. છેતરીને માર્યો અને વીડિયો બનાવી દહેશત ઊભી કરવાનો પ્રયાસ કર્યો. સામાન્ય રીતે માર ખાનારાનો પરિવાર વીડિયો બનાવે છે. પણ મારનારા પોતે વીડિયો બનાવે એ ખટકતું હતું. આવા સમયે અમારા સોલંકી પરિવારે પાછીપાની નથી કરી. યુવાનોને ખાસ કહું છું કે ક્યારેય અન્યાય સહન ન કરતા. નવનીતના કેસમાં તમામ 18 વર્ણએ આપણને સાથ આપ્યો. નવનીત સાચો હતો એટલે દરેક સમાજ આપણી સાથે હતો.... જુઓ અહેવાલ.....
Advertisement


