Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS T20 World Cup 2026
Advertisement

Bagdana Case : Bhavnagar Bagdana હુમલા કેસમાં આજે સુનાવણી

Navneet Baldhiya Case: ભાવનગર (Bhavnagar) ના ચકચારી નવનીત બાલધિયા કેસ (Navneet Baldhiya Case) માં આજે સૌથી મોટો દિવસ છે. લોકસાહિત્યકાર માયાભાઈ આહીર (Maya Bhai Ahir) ના પુત્ર જયરાજ આહીર (Jayaraj Ahir) સહિત 5 આરોપીઓની જામીન અરજી પર આજે મહુવા સેશન કોર્ટમાં સુનાવણી થશે.
Advertisement
  • ભાવનગર (Bhavnagar) નવનીત બાલધીયા (Navneet Baldhiya) માર મારવાનો કેસ
  • ભાવનગર બગદાણા હુમલા કેસમાં આજે સુનાવણી
  • જયરાજ આહિર સહિત 5 આરોપીઓએ મહુવા કોર્ટમાં જામીન અરજી કરી
  • નાજુ કામળીયા, કાના કામળીયા, સંજય ચાવડા, દિનેશ સોલંકી પણ આરોપી

Navneet Baldhiya Case:  ભાવનગર (Bhavnagar) જિલ્લાના બગદાણા (Bagdana) માં કોળી અગ્રણી નવનીત બાલધિયા (Navneet Baldhiya ) પર થયેલા જીવલેણ હુમલાના કેસમાં આજે રાજ્યભરની નજર મહુવા સેશન કોર્ટ (Mahuva Sessions Court) પર ટકેલી છે. આ કેસના મુખ્ય આરોપી અને જાણીતા લોકસાહિત્યકાર માયાભાઈ આહીર (Maya Bhai Ahir) ના પુત્ર જયરાજ આહીર  (Jayaraj Ahir) સહિત અન્ય પાંચ આરોપીઓની જામીન અરજી પર આજે કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવશે.

Advertisement
Tags :
Advertisement

.

×