Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS T20 World Cup 2026
Advertisement

Bagdana Case: Navnit Baladhiya કેસમાં હવે કોળી સમાજ આક્રમક

Bagdana Case:  ભાવનગર જિલ્લાના બગદાણા ખાતે ગત 29 ડિસેમ્બરે કોળી સમાજના આગેવાન તેમજ ગુરુ આશ્રમના સેવક નવનીત બાલધિયા પર થયેલા જીવલેણ હુમલાના કેસમાં હવે કોળી સમાજ આક્રમક મૂડમાં આવી ગયો છે. સમાજના યુવાનો અને આગેવાનોમાં ભારે રોષ ફેલાયો છે અને ન્યાયની માગણી તીવ્ર બની છે.
Advertisement

Bagdana Case:  ભાવનગર જિલ્લાના બગદાણા ખાતે ગત 29 ડિસેમ્બરે કોળી સમાજના આગેવાન તેમજ ગુરુ આશ્રમના સેવક નવનીત બાલધિયા પર થયેલા જીવલેણ હુમલાના કેસમાં હવે કોળી સમાજ આક્રમક મૂડમાં આવી ગયો છે. સમાજના યુવાનો અને આગેવાનોમાં ભારે રોષ ફેલાયો છે અને ન્યાયની માગણી તીવ્ર બની છે.આ કેસમાં પોલીસે 8 આરોપીઓની ધરપકડ કરી છે અને SITની રચના કરવામાં આવી છે, જેમાં પોલીસ અધિકારીઓને સમન્સ પણ પાઠવાયા છે. પરંતુ સમાજના માનવા પ્રમાણે તપાસમાં વિલંબ અને સાચા આરોપીઓને બચાવવાના પ્રયાસો થઈ રહ્યા છે, જેના કારણે અસંતોષ વધ્યો છે.આજે ભાવનગર પશ્ચિમ વિસ્તારના બોરતળાવ ખાતે કોળી સમાજની મહત્વની બેઠક યોજાઈ હતી આ બેઠકમાં મોટી સંખ્યામાં કોળી સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા અને 1 ફેબ્રુઆરીએ ન્યાય માટે મહાસભાનું આયોજન કરવાની જાહેરાત કરી હતી.સમાજના આગેવાનોએ યુવાનોને પહોંચવા અનુરોધ કર્યો છે.

Advertisement
Tags :
Advertisement

.

×