Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS T20 World Cup 2026
Advertisement

Bagdana Case : તપાસ બાદ Navnit Baldhiya નો મોટો ખુલાસો ટૂંક સમયમાં Jayraj ને ઉઠાવશે SIT

બગદાણાના બહુચર્ચિત નવનીત બાલધિયા કેસમાં દરરોજ નવા વળાંક આવી રહ્યા છે. આ કેસની તપાસ માટે રચાયેલી SIT હવે એક્શન મોડમાં આવી છે.
Advertisement

બગદાણાના બહુચર્ચિત નવનીત બાલધિયા કેસમાં દરરોજ નવા વળાંક આવી રહ્યા છે. આ કેસની તપાસ માટે રચાયેલી SIT હવે એક્શન મોડમાં આવી છે. અહેવાલ મુજબ, ફરિયાદી નવનીતભાઈ બાલધિયા (Navneet Baldhiya) ને રેન્જ IG ગૌતમ પરમારની ઓફિસ ખાતે વિશેષ નિવેદન નોંધાવવા માટે તેડું મોકલવામાં આવ્યું હતું, જ્યાં તેમણે અનેક ચોંકાવનારા ખુલાસા કર્યા છે. SIT દ્વારા તેમની સતત ત્રણ કલાક સુધી સઘન પૂછપરછ કરવામાં આવી હતી. દરમિયાન, તેમણે આક્ષેપ કર્યો હતો કે જયરાજ આહીરના ઈશારે જ આખી ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો.... જુઓ અહેવાલ....

Advertisement
Tags :
Advertisement

.

×