Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Bagdana Case : મહુવા પહોંચી RishiBharti Bapu નો હુંકાર ન્યાય નહીં તો..!

આ મામલે કોળી સમાજના આગેવાનો સુરતથી 100 ગાડીઓના કાફલા સાથે આજે મહુવા હોસ્પિટલ પહોંચ્યા છે.
Advertisement

ભાવનગરના પ્રસિદ્ધ યાત્રાધામ બગદાણા ખાતે ગત 29 ડિસેમ્બરે કોળી સમાજના અગ્રણી યુવક નવનીતભાઈ બાલધિયા પર થયેલા જીવલેણ હુમલાના કેસે સમગ્ર રાજ્યમાં ચર્ચા જગાડી છે. ત્યારે હવે આ મામલે કોળી સમાજના આગેવાનો સુરતથી 100 ગાડીઓના કાફલા સાથે આજે મહુવા હોસ્પિટલ પહોંચ્યા છે. RishiBharti Bapu સહિત સમાજના આગેવાનો મોટી સંખ્યામાં હોસ્પિટલ પહોંચ્યા છે... જાણો RishiBharti Bapu એ ગુજરાત ફર્સ્ટ સાથેની વાતચીત દરમિયાન શું કહ્યું?...

Tags :
Advertisement

.

×