Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Download Apps
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Bagdana case SIT investigation : Jayraj Ahir ની મુશ્કેલી વધી! IG ઓફિસે અઢી કલાક સુધી શું થયું?

આજે ડાયરા કિંગ માયાભાઈ આહીરના પુત્ર જયરાજ આહીરને આ કેસમાં SIT સમક્ષ હાજર થવું પડ્યું હતું.
Advertisement

ગુજરાત ફર્સ્ટના ખાસ કાર્યક્રમ 'મુદ્દાની વાત' આજે વાત કરીશું બગદાણા પ્રકરણ વિશે, જેમાં માત્ર ટ્રસ્ટી શબ્દને લઈ ખૂબ જ મોટો વિવાદ સર્જાયો છે. આ કેસમાં સતત નવા વળાંક અને ખુલાસા થઈ રહ્યા છે. આજે ડાયરા કિંગ માયાભાઈ આહીરના પુત્ર જયરાજ આહીરને આ કેસમાં SIT સમક્ષ હાજર થવું પડ્યું હતું. SITએ જયરાજ આહિરની ત્રણ કલાક કરી પૂછપરછ કરી હતી. જયરાજ આહીરે કહ્યું હતું કે, જ્યારે મને બોલાવવામાં આવશે ત્યારે હું હાજર રહીશ. આ તપાસ પર મને સંપૂર્ણ વિશ્વાસ છે. આ કેસમાં બે દિવસ પહેલા SIT એ નવનીત બાલધિયાની પણ પૂછપરછ કરાઈ હતી. અગાઉ આ કેસમાં પીડિત યુવક નવનીત બાલધિયાએ 15 પુરાવા SIT સમક્ષ રજૂ કર્યા હતા.... જુઓ અહેવાલ....

એન્કર : વિકાસભાઈ મકવાણા, અમિતાબેન

Advertisement

Advertisement
Tags :
Advertisement

.

×