Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS પૉડકાસ્ટ
Advertisement

Bagdana Controversy: SITના ગઠન બાદ તપાસ તેજ, Navneet Baldhiya એ પોલીસને કરી અપીલ

બગદાણાના સેવક નવનીત બાલધિયાને માર મારવાનો મામલો ઉગ્ર બન્યો છે. ઘટનામાં પીડિત નવનીતભાઈએ ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ સાથે વાત કરી હતી.
Advertisement

બગદાણાના સેવક નવનીત બાલધિયાને માર મારવાનો મામલો ઉગ્ર બન્યો છે. ઘટનામાં પીડિત નવનીતભાઈએ ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ સાથે વાત કરી હતી. તેમણે ન્યાય મળવાની આશા વ્યક્ત કરી છે. નવનીત બાલધિયાએ કહ્યું છે કે, SITની તપાસના અંતે અમને જરૂર ન્યાય મળશે. FIRમાં મુખ્ય આરોપીનું નામ ઉમેરાશે તેવો પણ તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો છે. નવનીતભાઈએ કહ્યું કે, સમાજના સાથના કારણે SITનું ગઠન કરવામાં આવ્યું છે. સાથે જ આક્ષેપ કર્યો છે કે મુખ્ય આરોપીને પકડવામાં નથી આવ્યો.

Advertisement
Tags :
Advertisement

.

×