Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS પૉડકાસ્ટ
Advertisement

Bagdana: 100 થી વધુ ગાડીઓના કાફલા સાથે દિવ્યેશ સોલંકી પહોંચ્યા બગદાણા

200 ગાડીઓ ના કાફલા સાથે શક્તિ પ્રદર્શન યોજ્યું. જય જય કોળી સમાજના નારા લાગ્યા.
Advertisement

ભાવનગરમાં બગદાણામાં રાજ્યમંત્રી પુરુષોત્તમભાઈ સોલંકીના દીકરા દિવ્યેશ સોલંકીનો હુંકાર જોવા મળ્યો છે. 200 ગાડીઓ ના કાફલા સાથે શક્તિ પ્રદર્શન યોજ્યું. જય જય કોળી સમાજના નારા લાગ્યા. રાજ્યમંત્રી પુરુષોત્તમભાઈ સોલંકીના દીકરા અને કોળી સમાજ યુવા પ્રમુખ દિવ્યેશભાઈ સોલંકી પીડિત યુવક નવનીત બાલધિયાના ઘરે પહોંચ્યા હતા. ગાડીઓનાં મસમોટા કાફલા સાથે ભાવનગરથી બગદાણા ગામે પહોંચ્યા હતા. દિવ્યેશ સોલંકીએ કહ્યું કે, આ ઘટનાને લઈને સમાજમાં એકતા વધી છે. ગુજરાતની ભાજપ સરકાર સમક્ષ રજૂઆત કર્યા બાદ 2 કલાકમાં SIT ની રચના કરવામાં આવી, અધિકારીઓ જે તપાસ કરી રહ્યા છે તેનાથી સંતોષ છે.....જુઓ અહેવાલ....

Advertisement
Tags :
Advertisement

.

×