મહેસાણામાં બાલવીર સીરિયલના બાલવીર કલાકાર દેવ જોશીએ લીધી મુલાકાત
બાલવીર સીરિયલના બાલ કલાકાર દેવ જોશીએ મહેસાણામાંની મુલાકાત લીધી. સામાજીક પ્રસંગે તેના મામાના ઘરે મહેસાણા આવ્યા હતા. જાણીતી હિન્દી સિરિયલ બાલવીરના જાણીતા કલાકાર દેવ જોષીની પસંદગી અંતરિક્ષમાં જવા માટે પસંદગી થઈ છે. મૂળ ગુજરાતી કલાકાર એવા દેવ જોશી મહેસાણા ખાતે પોતાના મામાના ત્યાં આવ્યા હતા ત્યારે અંતરિક્ષ માં ચંદ્ર ઉપર જવા માટે થયેલી પસંદગી અંગે ખુશી વ્યક્ત કરી હતી.ડિયર મૂન પà«
09:57 AM Dec 27, 2022 IST
|
Vipul Pandya
બાલવીર સીરિયલના બાલ કલાકાર દેવ જોશીએ મહેસાણામાંની મુલાકાત લીધી. સામાજીક પ્રસંગે તેના મામાના ઘરે મહેસાણા આવ્યા હતા. જાણીતી હિન્દી સિરિયલ બાલવીરના જાણીતા કલાકાર દેવ જોષીની પસંદગી અંતરિક્ષમાં જવા માટે પસંદગી થઈ છે. મૂળ ગુજરાતી કલાકાર એવા દેવ જોશી મહેસાણા ખાતે પોતાના મામાના ત્યાં આવ્યા હતા ત્યારે અંતરિક્ષ માં ચંદ્ર ઉપર જવા માટે થયેલી પસંદગી અંગે ખુશી વ્યક્ત કરી હતી.
ડિયર મૂન પ્રોજેકટ હેઠળ વિશ્વ ના અસંખ્ય કલાકારો માંથી વિશ્વ ના 8 કલાકારો ની ડિયર મૂન પ્રોજેકટ માં પસંદગી થઇ છે. જેમાં ભારત માંથી બાલવીર તરીકે જાણીતા કલાકાર દેવ જોષીની ડિયર મૂન પ્રોજેકટ માં અંતરિક્ષ પ્રવાસ માં પસંદગી થતા દેવ જોષી ખૂબ જ ઉત્સુક છે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Next Article