Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS પૉડકાસ્ટ
Advertisement

PM મોદીના ગુજરાત પ્રવાસને લઈને રાજ્યમાં પોલીસ કર્મચારીઓની રજા પર પ્રતિબંધ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આગામી ગુજરાત પ્રવાસને ધ્યાનમાં રાખીને રાજ્યના પોલીસ વિભાગ દ્વારા સુરક્ષા વ્યવસ્થાના ભાગરૂપે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. ડીજીપી એડમિન દ્વારા તમામ પોલીસ અધિકારીઓને પત્ર લખીને જાણ કરવામાં આવી છે કે PM મોદીના પ્રવાસ દરમિયાન રાજ્યના તમામ પોલીસ કર્મચારીઓની રજાઓ પર તાત્કાલિક અસરથી પ્રતિબંધ લાદવામાં આવ્યો છે.
Advertisement
  • PM મોદીના પ્રવાસને લઈ રાજ્યમાં પોલીસ કર્મચારીઓની રજા પર પ્રતિબંધ
  • રાજ્યમાં પોલીસ કર્મચારીઓની રજા પર પ્રતિબંધ
  • PM મોદીના ગુજરાત પ્રવાસને લઈને રજા પર પ્રતિબંધ
  • અનિવાર્ય સંજોગો સિવાય પોલીસ કર્મચારી નહીં લઈ શકે રજા
  • ડીજીપી એડમિન દ્વારા તમામ અધિકારીઓને લખાયો પત્ર

PM Modi Gujarat Visit : વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આગામી ગુજરાત પ્રવાસને ધ્યાનમાં રાખીને રાજ્યના પોલીસ વિભાગ દ્વારા સુરક્ષા વ્યવસ્થાના ભાગરૂપે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. ડીજીપી એડમિન દ્વારા તમામ પોલીસ અધિકારીઓને પત્ર લખીને જાણ કરવામાં આવી છે કે PM મોદીના પ્રવાસ દરમિયાન રાજ્યના તમામ પોલીસ કર્મચારીઓની રજાઓ પર તાત્કાલિક અસરથી પ્રતિબંધ લાદવામાં આવ્યો છે.

આ આદેશ મુજબ, કોઈ પણ અનિવાર્ય સંજોગો કે મેડિકલ ઈમરજન્સી સિવાય પોલીસકર્મીઓ રજા પર ઉતરી શકશે નહીં. સુરક્ષામાં કોઈ પણ પ્રકારની કમી ન રહી જાય અને કાયદો-વ્યવસ્થાની સ્થિતિ ચુસ્ત જળવાઈ રહે તે હેતુથી આ કડક સૂચનાઓ જારી કરવામાં આવી છે, જેથી વડાપ્રધાનના પ્રવાસના તમામ કાર્યક્રમો નિર્વિઘ્ને સંપન્ન થઈ શકે.

Advertisement

આ પણ વાંચો :   ગાંધીનગર મનપાના પદાધિકારીઓને અંતે આવી સમજણ! ક્રિકેટ છોડી હવે આવ્યા આ મેદાને..!

Advertisement

Tags :
Advertisement

.

×