Banaskantha : શ્વેત ક્રાંતિ બાદ ગોબર ક્રાંતિ, BIO-CNG પ્લાન્ટનું ઉદ્ઘાટન
બનાસકાંઠાના વડગામના ભૂખલા ગામે સીએનજી પ્લાન્ટનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. બનાસ ડેરી અને સુઝુકી દ્વારા આ બનાસ સુઝુકી બાયો પ્લાન્ટ તૈયાર કરાયું છે.
Advertisement
બનાસકાંઠાના વડગામના ભૂખલા ગામે સીએનજી પ્લાન્ટનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. બનાસ ડેરી અને સુઝુકી દ્વારા આ બનાસ સુઝુકી બાયો પ્લાન્ટ તૈયાર કરાયું છે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીની હાજરીમાં લોકાર્પણ કરાયું હતું. પશુપાલન મંત્રી જીતુ વાઘાણી પણ લોકાર્પણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. મોટી સંખ્યામાં પશુપાલકો અને આગેવાનો કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા.
Advertisement


