Banaskantha: પશુઓ થશે IN માણસો OUT, હજારો પરિવારના માથે ચિંતાના વાદળો ભર ઉનાળે ઘેરાયા
Banaskantha : ડીસા તાલુકાના જુનાડીસા અને વાસણા રોડ વચ્ચે આવેલ નવાપુરા વિસ્તારમાં વિશાળ પ્રાણી સંગ્રહાલય બનાવવા માટે ગુજરાત સરકાર દ્વારા બજેટમાં સત્તાવાર જાહેરાત કરી દીધી છે જેને લઇ અત્યારે સરકાર દ્વારા પ્રાણી સંગ્રહાલય બનાવવા માટે 450 વીઘા જમીનનો સર્વે શરૂ...
Advertisement
Banaskantha : ડીસા તાલુકાના જુનાડીસા અને વાસણા રોડ વચ્ચે આવેલ નવાપુરા વિસ્તારમાં વિશાળ પ્રાણી સંગ્રહાલય બનાવવા માટે ગુજરાત સરકાર દ્વારા બજેટમાં સત્તાવાર જાહેરાત કરી દીધી છે જેને લઇ અત્યારે સરકાર દ્વારા પ્રાણી સંગ્રહાલય બનાવવા માટે 450 વીઘા જમીનનો સર્વે શરૂ કર્યો છે આ સર્વેમાં નવાપુરા વિસ્તારમાં વસવાટ કરતા અનેક પરિવારોના મકાનો આવે છે જેને લઇ આ વિસ્તારના લોકો ચિંતામાં મુકાયા છે ત્યારે ગુજરાત ફર્સ્ટની ટીમ દ્વારા આ પરિવારોની મુલાકાત લેતા તેઓ આ પ્રાણી સંગ્રહાલયને લઈ શું જણાવી રહ્યા છે જુઓ અમારા આ ખાસ અહેવાલમાં.
Advertisement
Advertisement