Banaskantha : બનાસ ડેરીની મહેનત રંગ લાવી
વડાપ્રધાનના નરેન્દ્રભાઈ મોદી (PM Modi) ના આહ્વાનને અનુસરીને બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરી (Shankar Chaudhary) એ જળ સંચય માટે તળાવ બનાવવાનું અભિયાન શરૂ કર્યું હતું. જેનું ફળ હવે મળી રહ્યું છે.
01:13 PM Jul 13, 2025 IST
|
Hardik Prajapati
Banas Dairy : વડાપ્રધાનના નરેન્દ્રભાઈ મોદી (Prime Minister Modi) ના આહ્વાનને અનુસરીને બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરી (Shankar Chaudhary) એ જળ સંચય માટે તળાવ બનાવવાનું અભિયાન શરૂ કર્યું હતું. સમગ્ર જિલ્લામાં બનાસ ડેરીએ જળ સંચય માટે જનભાગીદારી સાથે 325 વધુ તળાવો બનાવ્યા છે. હવે બનાસ ડેરીએ જળ સંચય માટે બનાવેલા તળાવો ઓવરફ્લો થતાં ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો છે. તળાવોમાં જમા થયેલ પાણી સિંચાઈ અને પશુપાલન ક્ષેત્રે આશીર્વાદ સમાન સાબિત થશે. બનાસ ડેરી અને શંકર ચૌધરી (Shankar Chaudhary) ની મહેનત રંગ લાવી છે. જૂઓ અહેવાલ...
Next Article