Firecracker Factory Fire: વિસ્ફોટકાંડની પોલીસ દ્વારા વિગતવાર તપાસ, થયો મોટો ખુલાસો
ફેક્ટરી માલિક દીપક અને તેનો પિતા ચલાવતા હતા દુકાન રીશાલા બજારમાં 10 વર્ષ પહેલા ચલાવતા હતા ફટાકડાની દુકાન રૂપિયા કમાવાની લ્હાયમાં નાખી હતી મોતની ફેક્ટરી બનાસકાંઠા ડીસા વિસ્ફોટ કાંડના આરોપીઓ રાઝ ખૂલ્યા છે. જેમાં ફેક્ટરી માલિક દીપક અને તેનો...
Advertisement
- ફેક્ટરી માલિક દીપક અને તેનો પિતા ચલાવતા હતા દુકાન
- રીશાલા બજારમાં 10 વર્ષ પહેલા ચલાવતા હતા ફટાકડાની દુકાન
- રૂપિયા કમાવાની લ્હાયમાં નાખી હતી મોતની ફેક્ટરી
બનાસકાંઠા ડીસા વિસ્ફોટ કાંડના આરોપીઓ રાઝ ખૂલ્યા છે. જેમાં ફેક્ટરી માલિક દીપક અને તેનો પિતા દુકાન ચલાવતા હતા. તેમાં રીશાલા બજારમાં 10 વર્ષ પહેલા ફટાકડાની દુકાન ચલાવતા હતા. જેમાં રૂપિયા કમાવાની લ્હાયમાં મોતની ફેક્ટરી નાખી હતી. નાની દુકાનમાંથી ડીસા GIDCમાં ફેક્ટરી શરૂ કરી હતી. તેમજ ગુજરાત, રાજસ્થાનમાં ફટાકડાનો માલ પૂરો પાડતા હતા. જેમાં ડીસાની ફેક્ટરી વિસ્ફોટે 21 લોકોનો જીવ લઈ લીધો છે.
Advertisement