Banaskantha : દીકરીઓના સારથિ Priyankaben Chauhan ને ભાજપે આપી મોટી જવાબદારી
દીકરીઓના સારથિને ભાજપે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં મોટી જવાબદારી આપી છે. પ્રિયંકાબેન ચૌહાણે કરેલી નિસ્વાર્થ સેવાનું તેમને હવે ફળ મળ્યું છે.
Advertisement
દીકરીઓના સારથિને ભાજપે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં મોટી જવાબદારી આપી છે. પ્રિયંકાબેન ચૌહાણે કરેલી નિસ્વાર્થ સેવાનું તેમને હવે ફળ મળ્યું છે. દીકરીઓના ઉજ્જવળ ભવિષ્યની શિલ્પીની આખરે કદર થઈ છે. માલણ જિલ્લા પંચાયતમાં ભાજપ ઉમેદવાર તરીકે મેદાને ઉતાર્યા છે. લોકલાડીલા અને સેવાભાવી પ્રિયંકાબેન હવે ચૂંટણી જંગમાં જોવા મળશે. 3,000 થી વધુ દીકરીના અભ્યાસ અને ભવિષ્ય માટે તેમણે સેવા આપી છે. પ્રિયંકાબેનના માર્ગદર્શન હેઠળ 42 દીકરી પોલીસમાં ભરતી થઈ છે. જ્યારે સેંકડો દીકરીને પ્રાઈવેટ સેક્ટરમાં આત્મનિર્ભર બનાવી છે. મામાનું ઘર સંસ્થામાં અનેક જરૂરિયાતમંદ દીકરીઓની સેવા આપી છે...... જુઓ અહેવાલ......
Advertisement


