Banaskantha : ભાજપ નેતાનું અનામતને લઇને વિવાદાસ્પદ નિવેદન
ભાભરમાં નગરપાલિકાનાં પ્રજાસત્તાક પર્વની ઉજવણી કાર્યક્રમમાં જિલ્લા BJP નાં સિનિયર મહિલા નેતા નૌકાબેન પ્રજાપતિએ વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે.
05:00 PM Jan 28, 2025 IST
|
Hardik Shah
- બનાસકાંઠાના ભાભરમાં ભાજપ નેતાનું વિવાદાસ્પદ નિવેદન
- ભાજપના પ્રદેશ મંત્રી નૌકાબેન પ્રજાપતિનું વિવાદાસ્પદ નિવેદન
- નૌકાબેને અનામતની સરખામણી માથાના દુખાવો સાથે કરી
- અનામત માથાના દુખાવા સમાન: નૌકાબેન પ્રજાપતિ
ગુજરાતનો બનાસકાંઠા જિલ્લો (Banaskantha) છેલ્લા ઘણા સમયથી કોઈ ન કોઈ બાબતે ચર્ચામાં છે. પહેલા વાવ પેટાચૂંટણી (Vav by-election) પછી જિલ્લા વિભાજનનો (Banaskantha Division) મુદ્દો અને હવે જિલ્લામાં વધુ એક એવી ઘટના બની છે જેના કારણે વિવાદ સર્જાઈ શકે છે. ભાભરમાં નગરપાલિકાનાં પ્રજાસત્તાક પર્વની ઉજવણી કાર્યક્રમમાં જિલ્લા BJP નાં સિનિયર મહિલા નેતા નૌકાબેન પ્રજાપતિએ વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે.
Next Article