Banaskantha : Palanpur માં BJP નો 'વિકાસ સંકલ્પ સંવાદ', BJP પ્રદેશ પ્રમુખનો અનોખો અંદાજ
દરમિયાન તેમણે પાલનપુરની રામપુરા ચોકડી ખાતે કાર્યકરો સાથે સંવાદ કર્યો હતો અને વિકાસ સંકલ્પ સંવાદમાં પ્રદેશ પ્રમુખનો અનોખો અંદાજ જોવા મળ્યો હતો.
Advertisement
ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશભાઈ વિશ્વકર્માએ આજે બનાસકાંઠાની મુલાકાત લીધી હતી. દરમિયાન તેમણે પાલનપુરની રામપુરા ચોકડી ખાતે કાર્યકરો સાથે સંવાદ કર્યો હતો અને વિકાસ સંકલ્પ સંવાદમાં પ્રદેશ પ્રમુખનો અનોખો અંદાજ જોવા મળ્યો હતો. સ્વાગતમાં મળેલા પુસ્તકો બાળકોને તેમણે અર્પણ કર્યા હતા. સ્ટેજ પર બાળકોને બોલાવી પુસ્તકોનું વિતરણ કર્યું હતું. પુષ્પગુચ્છના બદલે પુસ્તકોથી સ્વાગતના અભિગમને વધાવ્યો હતો. નગરપાલિકા અને પંચાયત ચૂંટણી માટે આજે ભાજપ દ્વારા શક્તિપ્રદર્શન કરવામાં આવ્યું. સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે ભાજપનો વિજય હુંકાર જોવા મળ્યો. ચૂંટણી પ્રચારના અંતિમ ચરણમાં દિગ્ગજો મેદાનમાં ઉતર્યા છે...... જુઓ અહેવાલ.....
Advertisement


