Banaskantha Division Protest: ઓગડ જિલ્લા માટે નવેસરથી કમિટીની રચના
ઓગડ જિલ્લા સંકલન સમિતિ નવી ટીમની રચના કરશે.
09:18 PM Jan 19, 2025 IST
|
Vipul Sen
બનાસકાંઠા જિલ્લાના વિભાજનનો વિરોધ સતત વધી રહ્યો છે. ઓગડ જિલ્લા સંકલન સમિતિએ નવો એક્શન પ્લાન તૈયાર કર્યો છે. ઓગડ જિલ્લા સંકલન સમિતિ નવી ટીમની રચના કરશે. આ ટીમમાં દરેક ગામમાંથી 11 સભ્યોની નિમણૂક કરાશે. દિયોદર તાલુકાના 40 થી વધુ ગામોમાં ધરણાનાં કાર્યક્રમોનું આયોજન કરાશે....જુઓ અહેવાલ....
Next Article