Banaskantha Division Protest। જિલ્લાનાં વિભાજનને લઇને વિરોધ યથાવત્
કાંકરેજનાં ભાજપ નેતા અને APMC નાં પૂર્વ ચેરમેને મુખ્યમંત્રીને આ મામલે પત્ર લખી રજૂઆત કરી છે.
12:11 PM Jan 03, 2025 IST
|
Vipul Sen
બનાસકાંઠાનાં વિભાજનથી થયેલો વિવાદ હાલ પણ યથાવત છે. કાંકરેજ વિસ્તારનો થરાદમાં સમાવેશ કરાતા વિવાદ સર્જાયો છે. કાંકરેજનાં ભાજપ નેતા અને APMC નાં પૂર્વ ચેરમેને મુખ્યમંત્રીને આ મામલે પત્ર લખી રજૂઆત કરી છે. પત્ર થકી કાંકરેજ તાલુકાને બનાસકાંઠા જિલ્લામાં જ રાખવા માગ કરાઈ છે. જુઓ અહેવાલ....
Next Article