Banaskantha: "જીવન અમૂલ્ય છે..." Dr. Vivek Kumar Bhatt અને PSI H.P. Desai એ લોકોને શું શિખામણ આપી?
જનતાની સુરક્ષા માટે ગુજરાત ફર્સ્ટ અને ગુજરાત પોલીસની ખાસ પહેલ. બનાસકાંઠાના મોટા ગામ ખાતે રોડ સેફ્ટી અવેરનેસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
Advertisement
જનતાની સુરક્ષા માટે ગુજરાત ફર્સ્ટ અને ગુજરાત પોલીસની ખાસ પહેલ. બનાસકાંઠાના મોટા ગામ ખાતે રોડ સેફ્ટી અવેરનેસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ગુજરાત ફર્સ્ટનાં ચેનલહેડ ડો.વિવેકકુમાર ભટ્ટ અને પોલીસ અધિકારી હાજર રહ્યા હતા. ચેનલહેડ ડો. વિવેકકુમાર ભટ્ટે જનતા પાસે પ્રતિજ્ઞા લેવડાવી. ટ્રાફિક નિયમો અંગે પોલીસે જનતાને માર્ગદર્શન આપ્યું હતું. દંડ ભરવો એના કરતા હેલમેટ ખરીદી જીવન બચાવવા અપીલ કરાઈ હતી. સાથે જ રોડ સેફ્ટીનાં ફાયદા અંગે પણ લોકોને સરળ ભાષામાં સમજાવ્યું હતું. રોડ સેફ્ટી કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા...
Advertisement


