Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS T20 World Cup 2026
Advertisement

Banaskantha : પાણીની તંગી વચ્ચે થાવરનું દૂધ ઉત્પાદન મોડલ, પશુપાલનથી સમૃદ્ધ બન્યું ગામ

1,500 થી વધુ પશુપાલકો મંડળી સાથે જોડાયેલા છે. રોજનું 70,000 લિટર દૂધ મંડળીમાં ભરાય છે.
Advertisement

બનાસકાંઠા જિલ્લાના થાવર ગામ એશિયામાં સૌથી વધુ દૂધ ભરાવતું ગામ છે. આ ગામમાં પાણીની તંગી છતાં વિસ્તૃત દૂધ ઉત્પાદન કરવામાં આવે છે. 1,500 થી વધુ પશુપાલકો મંડળી સાથે જોડાયેલા છે. રોજનું 70,000 લિટર દૂધ મંડળીમાં ભરાય છે. માસિક 20 લાખ લિટર દૂધનું સંકલન થયા છે. વાર્ષિક 2 કરોડ લિટર દૂધનું ઉત્પાદન થાય છે. દૂધ વેચાણથી વાર્ષિક 100 કરોડ રૂપિયાનો વ્યવહાર થાય છે. મહિલા અને યુવા પશુપાલકો સક્રિય ભાગીદાર જોવા મળે છે અને પરંપરાગત ખેતી છોડીને પશુપાલન તરફ વળ્યાં છે.... જુઓ અહેવાલ....

Advertisement
Tags :
Advertisement

.

×