ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Banaskantha : જિલ્લા કેનાલની હાલત બિસ્માર હાલતમાં, ખેડૂતો પરેશાન

Dantiwada dam canal issue : દાંતીવાડા ડેમના ખેડૂતોને પિયત માટે કેનાલ મારફતે પાણી પૂરું પાડવામાં આવે છે, પરંતુ દર વર્ષે પાણી છોડતા પહેલા થતા અનિયમિત અને ભ્રષ્ટાચારયુક્ત કામગીરીને કારણે ખેડૂતોને મોટું નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે.
01:01 PM Dec 14, 2025 IST | Hardik Shah

લાખોની ગ્રાન્ટનો ભ્રષ્ટાચાર : સફાઈ વિના પાણી છોડાયું

સરકાર દ્વારા દર વર્ષે સિંચાઈની કેનાલોની સાફ-સફાઈ અને રિપેરિંગ પાછળ લાખો રૂપિયાની માતબર ગ્રાન્ટ ફાળવવામાં આવે છે. જોકે, પ્રાપ્ત માહિતી અનુસાર, કેનાલના અધિકારીઓ આ નાણાંનો દુરુપયોગ કરી ભ્રષ્ટાચાર આચરી રહ્યા છે. સફાઈ અને સમારકામની કામગીરી કર્યા વિના જ સીધું પાણી કેનાલોમાં છોડી દેવામાં આવે છે. ત્યારે ગુજરાત ફર્સ્ટ દ્વારા આ મામલે રિયાલિટી ચેક કરતાં હકીકત સામે આવી હતી. આસેડાથી સાવિયાણા તરફ જતી મુખ્ય કેનાલ તેમજ તેની આસપાસની માઇનોર કેનાલોમાં પણ સફાઈ કે રિપેરિંગની કોઈ કામગીરી કરવામાં આવી નથી.

આ પણ વાંચો :  દાંતીવાડા ડેમ કેનાલમાં ભ્રષ્ટાચાર, ખેડૂતોને લાખોનું નુકસાન

Tags :
Agriculture losses GujaratCanal cleaning scamCanal overflow farmland damageCanal repair negligenceDantiwada dam canal issueFarmers protest canal waterFarmers suffer crop damageGovernment grant misuseGujarat FirstGujarat irrigation department negligenceIrrigation canal corruption GujaratMisuse of irrigation fundsRural infrastructure corruption
Next Article