Banaskantha : ધાનેરામાં ગામના લોકોનો વિરોધનો અનોખો અંદાજ - નથી જવું...નથી જવું... વાવ થરાદ નથી જવું
Banaskantha : જ્યારથી બનાસકાંઠાના વાવ અને થરાદને અલગ જિલ્લા તરીકે જાહેર કરવામાં આવ્યો છે ત્યારથી વિરોધનો વંટોળ સતત અને રોજ જોવા મળી રહ્યો છે. બનાસકાંઠાના ધાનેરામાં ગામના લોકોએ પણ વિરોધ કર્યો છે.
12:15 PM Jan 20, 2025 IST
|
Hardik Shah
- Banaskantha ના ધાનેરામાં ગામના લોકોનો વિરોધ
- ગામના લોકોએ સૂત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવ્યો
- નથી જવું...નથી જવું... વાવ થરાદ નથી જવુંના સૂત્રોચ્ચાર
- જિલ્લા વિભાજનને લઈને ગામડાઓમાં વિરોધ
- Dhanera ના અનેક ગામમાં પણ હવે થઈ રહ્યો છે વિરોધ
Banaskantha : જ્યારથી બનાસકાંઠાના વાવ અને થરાદને અલગ જિલ્લા તરીકે જાહેર કરવામાં આવ્યો છે ત્યારથી વિરોધનો વંટોળ સતત અને રોજ જોવા મળી રહ્યો છે. બનાસકાંઠાના ધાનેરામાં ગામના લોકોએ પણ વિરોધ કર્યો છે. તેમણે એક અલગ અંદાજમાં પોતાનો વિરોધ નોંધાવ્યો હતો. તેમણે સૂત્રોચ્ચાર કર્યા કે, નથી જવું... નથી જવું... વાવ થરાદ નથી જવું. જિલ્લા વિભાજનને લઇને ઘણા ગામડાઓમાં વિરોધ જોવા મળી રહ્યો છે. ત્યારે જોવાનું રહેશે કે શું સરકાર આ વિરોધ પર ઘ્યાન આપશે કે પછી...
Next Article