Bangladeshi Infiltrators: DyCM હર્ષભાઈ સંઘવીની બેઠક બાદ પોલીસ એક્શનમાં
Bangladeshi Infiltrators: રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ તમામ જિલ્લાના પોલીસ વડાઓ સાથે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અંગે સમીક્ષા બેઠક યોજ્યા બાદ રાજ્યભરમાં પોલીસ તંત્ર એક્શન મોડમાં આવ્યું છે. હર્ષ સંઘવીની કડક સૂચનાઓને પગલે ગુજરાતમાં ગેરકાયદેસર રીતે વસવાટ કરતા બાંગ્લાદેશી ઘૂસણખોરોને શોધી કાઢવા માટે પોલીસે રાજ્યવ્યાપી વિશેષ ઓપરેશન શરૂ કર્યું છે.
Advertisement
Bangladeshi Infiltrators: રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ તમામ જિલ્લાના પોલીસ વડાઓ સાથે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અંગે સમીક્ષા બેઠક યોજ્યા બાદ રાજ્યભરમાં પોલીસ તંત્ર એક્શન મોડમાં આવ્યું છે. હર્ષ સંઘવીની કડક સૂચનાઓને પગલે ગુજરાતમાં ગેરકાયદેસર રીતે વસવાટ કરતા બાંગ્લાદેશી ઘૂસણખોરોને શોધી કાઢવા માટે પોલીસે રાજ્યવ્યાપી વિશેષ ઓપરેશન શરૂ કર્યું છે. આ અભિયાન અંતર્ગત વિવિધ જિલ્લાઓમાં પોલીસ દ્વારા સઘન તપાસ હાથ ધરીને ઘૂસણખોરોને ઝડપી પાડવાની કામગીરી તેજ કરવામાં આવી છે, જેથી રાજ્યમાં સુરક્ષા વ્યવસ્થાને વધુ મજબૂત બનાવી શકાય અને ગેરકાયદે પ્રવૃત્તિઓ પર અંકુશ લાવી શકાય. વધુ વિગતો જાણવા જુઓ વીડિયો...
Advertisement


