Baroda ડેરીના MD અજય જોશીનું રાજીનામું સ્વીકારાયું
બરોડા ડેરીના એમ ડી અજય જોશી નું રાજીનામું સ્વીકાર કરવામાં આવ્યું છે.
Advertisement
બરોડા ડેરીના એમ ડી અજય જોશી નું રાજીનામું સ્વીકાર કરવામાં આવ્યું છે. ગત રોજ મળેલી બોર્ડ મિટિંગમાંમંજુર કરવામાં આવ્યું છે. એપ્રિલ મહિનામાં પોતાના પદ પરથી એમ ડી અજય જોશીએ રાજીનામું આપ્યું હતું. અંગત કારણોસર રાજીનામું આપ્યું હોવાનો ઉલ્લેખ કર્યો હતો. બરોડા ડેરીના મેનેજમેન્ટ દ્વારા ફેડરેશન સાથેની ચર્ચા બાદ નવા એમડીની નિયુક્તિ કરવામાં આવશે.
Advertisement